તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
પંજાબ મંત્રીમંડળનું વિસ્તરણ થશે. આમ આદમી પાર્ટી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળમાં આ સાતમું મંત્રીમંડળ વિસ્તરણ:લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા અને રાજ્યસભા બેઠક છોડીને ધારાસભ્ય બનેલા સંજીવ અરોરાનું મંત્રી બનવાનું નિશ્ચિત:સરકાર 16 સભ્યોના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
