<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના કાર્યાલયમાં 'અંગત મદદનીશ'ની જગ્યા રદ : નવા 'ખાસ ફરજ પરના અધિકારી (OSD)' તરીકે વિરેન્દ્ર મણિયારની પ્રતિનિયુક્તિ! : ગુજરાત વહીવટી સેવાના નિમિષ પટેલની સેવાઓ પરત ખેંચાઈ, ઊર્જા વિભાગના વિરેન્દ્ર મણિયાર સંભાળશે નવો કાર્યભાર : સરકારના મહેકમ પુનર્ગઠનનો આદેશ : આંતરિક વહીવટી સુધારાના સંકેત!

(9:30 AM IST)