તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ભારે ખરાબ હવામાનને કારણે ચારધામ યાત્રા મુલત્વી રાખવામાં આવી ખરાબ હવામાન અને ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદ ચાલુ હોવાને લીધે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અસ્થાયી રૂપથી ચારધામ યાત્રા બંધ કરી છે : તમામ બચાવ ટીમો ખડેપગે રાખવામાં આવી છે : સોનપ્રયાગમાં ભુસ્ખલન થયુ છે અને કેદારનાથથી પાછા ફરી રહેલા ૪૦ યાત્રાળુઓનું એસડીઆરએફએ રેસ્ક્યુ કરી લીધેલુ છે

(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
