<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

કેન્દ્રીય સહકારી મંત્રી અમિતભાઈ શાહ શનિવારે આણંદમાં બંધાનારી ભારતની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે

(1:13 AM IST)