<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

જયશંકર SCO બેઠકમાં ભાગ લેવા ચીન જશે: ગલવાન અથડામણ પછી પહેલી મુલાકાત : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે ચીનના શહેર કિંગદાઓની મુલાકાત લીધાના થોડા અઠવાડિયા વિદેશમંત્રી ચીન જશે :ચીન SCO નું વર્તમાન અધ્યક્ષ છે અને તે જૂથની બેઠકોનું આયોજન કરી રહ્યું છે.

(1:27 AM IST)