<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ભાગેડુ નીરવ મોદીના ભાઇ નેહલની અમેરિકામાં ધરપકડ : પીએનબી કૌભાંડમાં સીબીઆઇ-ઇડીની વિનંતી બાદ પગલુ : આ પગલાને ભારતની કુટનીતિક અને કાનૂની સફળતા મનાય છે : પ્રત્‍યાર્પણની પ્રક્રિયા શરૂ થઇ : તેણે નીરવની મદદ કરી હતી : કરોડોની ગેરકાનૂની કમાણી છુપાવી : શેલ કંપનીઓ થકી લેવડદેવડ કરી

(3:45 PM IST)