<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની કૃપા : કલ્યાણપુર તાલુકામાં ભાટિયા - રાવલ હાઇવે પર સાની નદીના પૂરે કોઝવેને આશરે ૨ કલાક સુધી બંધ કરાવ્યો : હાલ રસ્તો રાબેતા મુજબ ધમધમતો થયો : કલેકટર, દેવભૂમિ દ્વારકા દ્વારા અપાયેલી માહિતી અનુસાર, સૂર્યાવદરનાં પાટિયા થી રાવલ સુધીના માર્ગ પર આવેલા કોઝવે પર આજના ભારે વરસાદના પગલે સાની નદીમાં પૂર આવતા પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેના કારણે બપોર બાદ વાહનવ્યવહાર અટકી પડ્યો, જોકે પાણી ઓસરતા જ વાહનવ્યવહાર પૂર્વવત થયો. (કૌશલ સવજાણી, જામ ખંભાળિયા)

(11:46 PM IST)