<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કાળો કેર યથાવત : મંડી અને ચંબામાં વધુ બે વાદળફાટની ઘટના : રાજ્યના નવ જિલ્લાઓ માટે IMD દ્વારા 'ફ્લેશ ફ્લડ'ની ભયાવહ ચેતવણી જાહેર : મેઘરાજાનો રૌદ્ર અવતાર : પર્વતીય રાજ્યમાં સતત વાદળફાટની ઘટનાઓથી નદીઓ ગાંડીતૂર, પ્રવાસીઓ અને સ્થાનિકો માટે હાઈ એલર્ટ : ભૂસ્ખલન અને પૂરનો ભય વધતા તંત્ર એલર્ટ પર! :જુઓ વિડીયો

(7:11 PM IST)