<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

ટૂંક સમયમાં ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરશે :સમાચાર એજન્સી ANI ના કહેવા મુજબ હાલ ભાજપ અધ્યક્ષ પદ માટે છ નામો ઉપર વિચાર કરી રહી છે જેમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ,ભુપેન્દ્ર યાદવ,ધર્મેન્દ્ર પ્રધાન, મનોહરલાલ ખટ્ટર,ભાજપના મહાસચિવ સુનીલ બંસલ અને વિનોદ તાવડેનો સમાવેશ થાય છે. જોકે ભાજપ હંમેશા આશ્ચર્ય પમાડે તેવા નિર્ણય લેતું હોય છે (વિજય વસાણી અકિલા)

(10:07 PM IST)