<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

કટિહારમાં થયેલા રમખાણો બાદ ઇન્ટરનેટ સેવા બંધ: તોફાનીઓની ઓળખ કર્યા પછી કડક કાર્યવાહી કરાશે :ગૃહ વિભાગ (વિશેષ શાખા) ના નિર્દેશ પર, અફવાઓ અટકાવવા અને શાંતિ જાળવવા માટે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને મેસેજિંગ સેવાઓ પર 24 કલાક માટે પ્રતિબંધ મુકાયો

(12:08 AM IST)