<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

જીઓ બાદ આજે રાજકોટ સહિત અનેક સેન્‍ટરોમાં વોડાફોનના ધાંધીયાઃ સવારે ૧૦ાા વાગ્‍યે અનેક વિસ્‍તારોમાંથી ફરીયાદો : ગઇકાલે આખા દેશમાં રીલાયન્‍સની જીઓ મોબાઇલ સેવામાં ખોટકો સર્જાતા નેટવર્ક ખોરવાઇ ગયું હતું. ભારે દેકારો મચી ગયો : આ દેકારો શમ્‍યો ત્‍યાં આજે સવારે ૧૦ાા વાગ્‍યાથી રાજકોટ સહિત અનેક સેન્‍ટરોમાં વોડાફોન-આઇડીયા મોબાઇલ સેવામાં ભારે ધાંધીયા સર્જાયાનું, નેટવર્ક ખોરવાઇ ગયાની વ્‍યાપક ફરીયાદો અનેક વિસ્‍તારોમાં ઉભી થઇઃ તપાસ ચાલુ

(11:40 AM IST)