તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
મોરબીના જાણીતા બિલ્ડરની પુત્રી CA ફાઇનલ પરીક્ષામાં ઉત્તીર્ણ (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૭: મોરબીના જાણીતા બિલ્ડર સંજયભાઈ ધોળકિયાની દીકરી ખુશ્બુ ધોળકિયાએ CAની ફાઇનલ પરીક્ષા પાસ કરીને પરિવારનું ગૌરવ વધાર્યું છે. ખુશ્બુ ધોળકિયાએ CAની ફાઇનલ પરીક્ષામાં ૧૬૪ માર્ક પ્રાપ્ત કરીને ફાઈનલ પરીક્ષા પાસ કરી છે.(

(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
