<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ચિરાગ પાસવાન બધો ખેલ બગાડશે!! બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ખળભળાટ મચ્‍યોઃ ચિરાગ પાસવાન ભાજપ - જેડીયુનો ખેલ બગાડશે : તેમની લોક જનશકિત પાર્ટી તમામ ૨૪૩ બેઠકો ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરી : ગઠબંધન ભલે હોય, પરંતુ ચિરાગનો જેડીયુ પ્રત્‍યેનો આક્રમક વલણ હજુ પણ યથાવત કેન્‍દ્રના એનડીએ મોરચામાં સામેલ લોક જનશકિત પાર્ટી (રામવિલાસ)ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નવ સંકલ્‍પ મહાસભાને સંબોધીત કરતી વખતે કહ્યુ કે તેમનો પક્ષ બિહારની તમામ ૨૪૩ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે : બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે : તેમણે સ્‍પષ્‍ટ કર્યુ કે તેઓ બિહારના હિતમાં ચૂંટણી લડવા માંગે છે.

(1:52 PM IST)