<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

વડોદરા પુલ તૂટવાની ઘટનાને પગલે ખંભાળીયામા કેનેડી બ્રિજ બંધ કરાયો :વડોદરા પુલ તૂટવાની ઘટનાને પગલે ખંભાળિયામા તંત્ર દોડ્યું છે વરસો જુનો કેનેડી બ્રિજ જે રસ્તો બંધ કરેલો હતો પણ તેના પરથી લોકો પગપાળા અને બાઈક ચલાવતા તે તાત્કાલિક અસરથી બંધ કરાયા છે.(તસવીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)

(2:28 PM IST)