<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

પ્રધાનમંત્રી મોદી નામિબિયાની મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના:પ્રધાનમંત્રીએ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયા સહિત 5 દેશોની મુલાકાત લીધી: તેમણે બ્રાઝિલમાં બ્રિક્સ સંમેલનમાં પણ હાજરી આપી હતી.

(11:12 PM IST)