<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

જામનગરમા ગુરુપૂર્ણિમાએ શ્રી 5 નવતનપુરી ધામ, કબીર આશ્રમ, મોટી હવેલી, આણંદાબાવા આશ્રમે ગુરુ પૂજન :ગુરુપૂર્ણિમાના પાવન અવસરે જામનગરના શ્રી 5 નવતનપુરી ધામ, કબીર આશ્રમ, મોટી હવેલી, આણંદાબાવા આશ્રમ ખાતે ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર: કિંજલ કારસરીયા જામનગર)

(1:08 PM IST)