News of Thursday, 10th July 2025
ગોંડલ રામજી મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણીમા રાજકુમાર શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ હવામહેલ( રાજવી પરિવાર) ઉપસ્થિત : રામજી મંદિરે ભાવભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.ગોંડલ કુમાર શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ હવામહેલ( રાજવી પરિવાર) ઉપસ્થિત રહી પૂજન તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
