News of Thursday, 10th July 2025
ઇંગ્લેન્ડે ટોસ જીતી દાવ લીધોઃ બુમ...બુમ...બુમરાહ ટીમમાં :લોર્ડસના મેદાનનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજો ટેસ્ટ મેચ શરૂ થયો છે. અંગ્રેજોએ ટોસ જીતી દાવ લીધો છે. ભારતીય ટીમમાં પ્રસિધ્ધ ક્રિશ્નાની જગ્યાએ બુમરાહને ટીમમાં લીધો છે. જયારે ઇંગ્લેન્ડની ટીમમાં જોફ્રા આર્ચરને ટીમમાં સામેલ કર્યો છે.

(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
