<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

જૂન - જુલાઈમાં યોજાયેલ ગુજરાત બોર્ડ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે ૮ વાગ્યે થશે જાહેર! : વિદ્યાર્થીઓ www.gseb.org વેબસાઇટ પર બેઠક ક્રમાંક દાખલ કરી અથવા વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર મેસેજ કરીને મેળવી શકશે પોતાનું પરિણામ

(6:50 PM IST)