News of Friday, 11th July 2025
દિલ્હી-NCR માં ફરી ધરા ધ્રુજી : હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં ૩.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો! : એક જ સપ્તાહમાં બીજીવાર દિલ્હી-NCR માં ભૂકંપ : ગુરુવારે ૪.૪ની તીવ્રતાનો આંચકો નોંધાયા બાદ આજે ફરી સાંજે ૭:૫૦ વાગ્યે ધરતીકંપ.

(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
