<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

દિલ્હીના સીલમપુરમાં બિલ્ડીંગ ધરાશાયી : ૭ લોકો દટાયા : ૩ ગંભીર રીતે ઘાયલ : આજે સવારે ગ્રાઉન્ડ પ્લસ થ્રી બિલ્ડીંગ ધરાશાયી થતાં અફરાતફરી : ફાયર બ્રિગેડની ૭ ગાડીઓ અને રાહત - બચાવ ટીમ ઘટનાસ્થળે : વધુ વિગતો મેળવાય રહી છે.

(9:06 AM IST)