તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
જયશંકર પહેલી વાર ચીન જશેઃ એસસીઓ બેઠકમાં ભાગ લેશે વિદેશ મંત્રી જયશંકર ૧૪-૧૫ જુલાઈએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એસસીઓની વિદેશ મંત્રી પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે તિયાનજિનની મુલાકાત લેશે. આ પહેલા, તેઓ બેઇજિંગમાં તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે તેઓ કયા દિવસે ચીન જશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. વિદેશ મંત્રી પાંચ વર્ષ પછી પહેલી વાર ચીનની મુલાકાતે જવાના છે. સીઇઓમાં ચીન, ભારત, પાકિસ્તાન સહિત નવ સભ્ય દેશોનો સમાવેશ થાય છે.

(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
