News of Sunday, 13th July 2025
ચીને DF-5B નામની લાંબા અંતરની મિસાઇલ લોન્ચ કરી જે અનેક પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ:મિસાઇલ 12 હજાર કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે, જેનો અર્થ એ છે કે જો તેને બેઇજિંગથી લોન્ચ કરવામાં આવે તો તે ન્યૂ યોર્ક પહોંચી શકે છે…DF-5B એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે

(1:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
