<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

યમનમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલી, બહુચર્ચિત કેરળની નર્સ નિમિષા પ્રિયાને મોટી રાહત : 16 જુલાઈ 2025ના રોજ થનારી ફાંસી હાલ પૂરતી ટળી : ભારત સરકાર યમનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં : પરિવાર અને શુભચિંતકો માટે આશાનું નવું કિરણ : નિમિષા પ્રિયાના ભાવિ અંગે આગળની કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે

(2:16 PM IST)