News of Wednesday, 16th July 2025
વ્હાઇટ હાઉસની સુરક્ષામાં એક ખામી સામે આવી છે. સિક્રેટ સર્વિસે નોર્થ લૉનનો વિસ્તાર ખાલી કરાવી દીધો છે. સુરક્ષા એજન્સીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે એક પ્રવાસીએ પોતાનો ફોન વ્હાઇટ હાઉસની ગ્રીલની અંદર ફેંકી દીધો હતો

(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
