<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

મોદી કેબીનેટના ત્રણ મોટા નિર્ણયો પીએમ ધન-ધાન્‍ય કૃષિ યોજના માટે ર૪૦૦૦ કરોડ અને ગ્રીન એનર્જી પર ર૭૦૦૦ કરોડ ખર્ચ કરશે સરકાર : મોદી કેબીનેટે ત્રણ મોટા નિર્ણયો લીધા, આ નિર્ણયોથી કૃષિ અર્થવ્‍યવસ્‍થા અને રીન્‍યુએબલ એનર્જીને મજબૂત બનાવશે. એનટીપીસીને ગ્રીન એનર્જી ક્ષેત્રે પ્રવેશ માટે ર૦૦૦૦ કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી.

(3:47 PM IST)