News of Wednesday, 16th July 2025
ધ્રોલ-જોડિયા રોડના ખાડા પ્રશ્ને વેપારીઓના આક્રોશ બાદ તંત્ર દોડ્યું : અકિલાના અહેવાલ બાદ માર્ગ-મકાન વિભાગની ટીમ પહોંચી : નગરપાલિકા પ્રમુખ વિનુભાઈ વાઘેલા લાલઘૂમ થતા વીડિયો વાયરલ : રોડ રિપેરિંગ મુદ્દે અધિકારીઓ અને પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી : સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર : વેપારીઓની નારાજગી અને સ્થાનિક નેતાના રોષે તંત્રને હરકતમાં મૂક્યું (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
