News of Wednesday, 16th July 2025
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર રિયા ગિનોયાનો આપઘાતનો પ્રયાસ! : ૨૨ વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ ICUમાં ખસેડાઈ : કોઈ અગમ્ય કારણોસર લીધેલા આ આઘાતજનક પગલાથી મેડિકલ વર્તુળમાં ચકચાર : ત્વરિત સારવાર માટે જી.જી. હોસ્પિટલના આઈસીયુમાં દાખલ (તસવીર - કિંજલ કારસરીયા, જામનગર)

(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
