<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

પોરબંદરમાં અસામાજીક તત્વોની મિલ્કતો અંગે પોલીસ દ્વારા તપાસ પોરબંદરમાં કેટલાક આસામાજીક તત્વોની શંકાસ્પદ મિલકતોની પોલીસ દ્વારા તપાસ શરૂ થઇ છે અસામાજિક તત્વોની મિલ્કતો કાયદેસર છે કે ગેર કાયદે ?>તેની તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા થઇ રહ્યાનું જાણવા મળે છે

(8:55 PM IST)