<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

ગીર સોમનાથ જિલ્લાને રોડ સેફ્ટી કામગીરીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ" સ્વીકાર્યો : વાહન વ્યવહાર વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં માર્ગ સલામતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન : ૧૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પરિવહન મંત્રીની અધ્યક્ષતામાં એવોર્ડ અર્પણ : જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડવાના ઉમદા હેતુસર કરાયું સન્માન (જયદેવસિંહ જાડેજા દ્વારા, અકિલા)

(11:05 PM IST)