<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

કામનાથ પ્રાઇવેટ લિમિટેડનો વૈશ્વિક મંચ પર દબદબો : બેંગકોકમાં EMF ACE ગ્લોબલ એવોર્ડ્સ ૨૦૨૫માં 'એજન્સી ઑફ ધ યર' સહિત કુલ ૯ પ્રતિષ્ઠિત પુરસ્કારો જીતી રચ્યો ઇતિહાસ! : થાઇલેન્ડમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં કંપનીએ નોંધાવી અદ્ભુત સફળતા : મેનેજિંગ ડિરેક્ટર પ્રિયવદનભાઈ કક્કડે ટીમના સમર્પણ, સખત મહેનત અને મજબૂત ભાગીદારીને આપ્યો શ્રેય : વૈશ્વિક માન્યતા મળતા ગર્વની લાગણી વ્યક્ત કરી!

(11:10 PM IST)