<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

ગુરૂપૂર્ણિમાની ઉજવણીઃ ગુરૂપૂર્ણિમાની ઉજવણી રહેવર સ્‍કુલ ખાતે કરવામાં આવી હતી. વસંતબેન ભટ્ટ તથા રૂચીબેન કારડીયાએ પ્રાસંગીક ઉદ્વોધન કર્યુ હતું આ પ્રસંગે રાખવામાં આવેલ વકતૃત્‍વ સ્‍પર્ધામાં વિજેતા થયેલ બાળકોને ઇનામોનું વિતરણ કરાયુ હતું કાર્યક્રમનેસફળ બનાવવામાટે નહેલ ઝરીયા, અંજના જરીયા, પલ્‍વી જરીયા, રૂચિ કોરડીયા, વસંત ભટ્ટ, ગૌરી ડાંગર, દશરથ જરીયા, કરીના દાસાણી, કલ્‍પના વ્‍યાસ, મિનાક્ષી આચર્યા, કાજલ ચૌહાણ, શ્રધ્‍ધા અમરેલીયાએ ભારે જહેમત ઉઠાવેલ, તે પ્રસંગની તસ્‍વીરી ઝલક

(11:32 AM IST)