તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
OpenAI વેબ બ્રાઉઝર ‘ઔરા' લોન્ચ કરશે Ai ક્ષેત્રે અગ્રેસર કંપની OpenAI હવે પોતાનું વેબ બ્રાઉઝર લોન્ચ કરવાની તૈયારીમાં છે. અહેવાલો મુજબ આ બ્રાઉઝરનું નામ ‘ઔરા હશે. આ બ્રાઉઝર એઆઈ - સંચાલિત સુવિધાઓથી સજ્જ હશે. જે યુઝર્સને વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બ્રાઉઝિંગ અનુભવ પ્રદાન કરશે.

(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
