તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
લોકમેળામાં વિવાદ યથાવત : જીએસટી અંગે પોલીસ કમિશ્નરે જાહેરાત કરતા રાઇડ માલીકો અવઢવમાં : બપોર બાદ રેસકોર્ષમાં તમામની મહત્વની મીટીંગ : રાજયના ગૃહ વિભાગે લોકમેળા એસ.ઓ.પી.માં રાહત આપીઃ રાઇડ માલીકો ખુશખુશાલ બની ગયા. પરંતુ રાજકોટના પોલીસ કમિશ્નરે ગઇકાલે એવી જાહેરાત કરી કે જીએસટી નંબર નહિ હોય, બીલ નહિ હોય તો હું રાઇડની મંજુરી નહી આપું : જેના પરીણામે હજુ વિવાદ યથાવત રહયો છે. જેના પરીણામે આજે રાજયભરના મોટી રાઇડ માલીકોની બપોરે ૩ાા થી રેસકોર્ષ ખાતે મીટીંગ મળશે, જેમાં ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાશે.

(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
