<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

રાજકોટમાં ૨૨ કિ.મી.ની ઝડપે ફૂંકાતા જોરદાર પવન રાજકોટ શહેરમાં સવારથી છવાયેલા વાદળો વચ્‍ચે બપોરે ઝરમર વરસી ગયો હતો. ગત- સાંજથી પવનનું જોર વધી ગયું છે. બપોરે ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ રહ્યા છે. તાપમાન ૩૦ ડિગ્રી જ્‍યારે ભેજનું પ્રમાણ ૮૩ ટકા છે.

(3:31 PM IST)