<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

પોરબંદરમાં સાંજે ભારે પવન સાથે અડધો ઇંચ વરસાદ :સવારથી આખો દિવસ સમયાંતરે ઝાપટા વરસ્યા :પોરબંદરમાં સાવરથી સમયાંતરે વરસતા ઝાપટા વચ્ચે સાંજે ભારે પવન સાથે જોરદાર વરસાદ પડતા અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો આજ સવારથી સમયાન્તરે વરસાદના ઝાપટા વરસી રહ્યા હતા બપોરે કલાક કલાકના અંતરે 2 ઝાપટા વરસ્યા હતા ત્યારબાદ સાંજે ફરી ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું સાથે . :જુઓ વિડીયો

(8:45 PM IST)