News of Monday, 21st July 2025
પુષ્કરમાં રહેણાંક વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં.... દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રાજસ્થાનમાં આ વખતે સીઝનમાં સામાન્યથી વધુ વરસાદ પડી ગયો છે. પુષ્કરમાં ભારે વરસાદને કારણે સરોવરનું પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યું હતું

(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
