<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

સિરિયામાં સશસ્ત્ર સંઘર્ષ: મૃત્યુઆંક ૧૨૬૫ પર પહોંચ્યો: સ્વેઇડામાં ૧૩ જુલાઈથી ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. માત્ર એક જ દિવસમાં મૃત્યુઆંકમાં ૧૪૬ નો વધારો નોંધાયો છે, સ્થિતિ ગંભીર

(10:33 AM IST)