હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 22nd July 2025
ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી પાછી ઠેલાઇ નર્મદા ડેડિયાપાડામાં લાફા કાંડ પ્રકરણમાં જેલમાં રહેલ આપ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીમાંફરી મુદત પડી છે. હવે આગામી પમી ઓગસ્ટે અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
