હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 22nd July 2025
૧ જાન્યુજઆરી ર૦ર૬ થી દેશમાં લાગુ થશે આઠમુ પગારપંચ : આઠમા વેતન પંચને લઇને એક મોટુ એલાન કર્યુ છે. જે લાગુ થયા બાદ કેન્દ્રી ય કર્મચારીઓ અને પેન્શંનરોના વેતન, ભથ્થાઇ અને પેન્શનનમાં ઘરખમ ફેરફાર થશે. આને લાગુ કરવા માટે સરકારે પગલા લીધા છે અને સીપીસીની રચના માટે નાણામંત્રાલયે પ્રારંભીક ચર્ચાઓ શરૂ કરી છે. લોકસભામાં લેખીત જવાબમાં નાણા રાજયમંત્રી પંકજ ચૌધરીએ માહિતી આપી હતી.

(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
