હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 22nd July 2025
અમદાવાદમાં હોમગાર્ડ કિશનની હત્યાના આરોપી કે જેના ઉપર 14 થી વધુ ગુન્હાઓ પોલીસ રેકોર્ડમાં નોંધાયા છે તેવા કુખ્યાત બદરુદ્દીન અને તેની ગુનાહિત સાથી નીલમની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ. અંતે ભેદ ખુલતા સન્નાટો! પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. આલ તથા સ્ટાફની રાત દિવસની જહેમત ફળી. સીપી દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓ અને સ્ટાફની જહેમતને બિરદાવી.

(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
