<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

દેશમાં ૧૧ જુલાઈથી ટોલ સિસ્ટમ હાઈટેક-પારદર્શી બનાવવા નવી કડક વ્યવસ્થા લાગુ થઈ છે. જે મુજબ ‘જો વાહનની વિંડશીલ્ડ પર યોગ્ય રીતે ફાસ્ટેગ લગાવેલું નહીં હોય અને વાહન ચાલક ફાસ્ટેગ હાથમાં લઈને કે પછી ડેશબોર્ડ પર રાખેલા સ્કેનર પર સ્કેન કરવાનો પ્રયાસ કરશે તો તેનું ફાસ્ટેગ કોઈપણ ચેતવણી આપ્યા વગર આપોઆપ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. આ નિયમ ‘લૂઝ ફાસ્ટેગ’ અથવા ‘ટેગ-ઈન-હેન્ડ’ કેટેગરીમાં રખાયો છે.

(9:51 PM IST)