<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે દોઢ કલાક સુધી ફોન પર મંત્રણા* અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે મંગળવારે ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે દોઢ કલાક સુધી ફોન પર વાતચીત કરી. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર વચ્ચે આ વાતચીતને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જિનપિંગે ટ્રમ્પને ચીન આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. આ વાતચીત અંગે ખૂદ ડોનાલ્ડ ટ્રમ્પે માહિતી આપી છે.

(12:09 AM IST)