<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

જામનગર: મૂળ હડમતીયા જંકશનના વતની અને નિવૃત નાયબ મામલતદાર, મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિના ગોવિંદભાઈ છગનલાલ પીઠડીયા (ઉંમર ૭૪) નું તા. ૨૨ ના રોજ અવસાન થયું છે. તેઓ અશ્વિનભાઈ, હિરેનભાઈ અને ચિંતનભાઈના પિતા તેમજ દિયા, ધાની, આર્યન અને જેનીના દાદા હતા. ઉપરાંત, સ્વ. હેમરાજભાઈ ગિરધરભાઈ પરમાર (જોડિયા વાળા) ના તેઓ જમાઈ થતા હતા. સદ્ગતના આત્માની શાંતિ અર્થે બેસણું તા. ૨૫ ના રોજ સાંજે ૪ થી ૪:૩૦ વાગ્યે જામનગરના પાબારી હોલ ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

(11:34 AM IST)