<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થશે. આનાથી ચામડા, જૂતા અને કપડાંની નિકાસ રાહત દરે શક્ય બનશે. જ્યારે બ્રિટનથી વ્હિસ્કી અને કારની આયાત સસ્તી થશે. આ કરાર પર વડાપ્રધાન મોદી અને કીર સ્ટારમરની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવશે.

(7:19 PM IST)