<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો હવે અંત આવી શકે છે. એવી અપેક્ષા છે કે રઘુરામ ઐયરની CEO તરીકે નિમણૂકને મંજૂરી મળી શકે

(1:06 AM IST)