News of Thursday, 24th July 2025
૫૦ મુસાફરો સાથેનું રશિયન વિમાન લાપત્તાઃ સંપર્ક તુટ્યો રશિયામાં ૫૦ મુસાફરો સાથે ઉડ્ડયન કરી રહેલ ઍ.ઍન-૨૪ પેસેન્જર વિમાન ચીનની સરહદે આવેલ અમુર શહેરના ક્ષેત્રમાંથી લાપતા થયું છે. ભારે ખળભળાટ મચી ગયો છે સાયબીરિયાની અંગારા ઍરલાઇન્સના વિમાનનો સંપર્ક તુટી ગયા પછી કોઇ પત્તો નથી

(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
