<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ધ્રોલની ૧૦૮ ટીમે માનવતા મહેકાવી : ખેંગારકા ગામના વાડી વિસ્તારમાં વરસાદી માર્ગો છતાં સિઝેરિયન ડિલિવરી બાદ પ્રસૂતાને સુરક્ષિત ખસેડ્યા : પાયલોટ જયદીપસિંહ જાડેજા અને EMT પરેશભાઈની સરાહનીય કામગીરી : એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા કાચા રસ્તે દર્દીને મુખ્ય માર્ગ સુધી શિફ્ટ કરી જીવન બચાવ્યું (સંજય ડાંગર, ધ્રોલ):જુઓ વિડીયો

(1:45 PM IST)