<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો દારૂબંધીના ભંગ સામે સપાટો : કારની સીટ નીચે અને ડેકીમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા : કુવાડવા પાસે પોલીસે ચંદ્રસિંહ ચૌહાણ અને ઇકબાલ સૈયદને ૬.૪૪ લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા : અર્જુન ડવ, ગોપાલ પાટીલ, પ્રશાંત ચુડાસમાની બાતમી આધારે PSI એ.એન. પરમારની ટીમની સરાહનીય કાર્યવાહી (ભાવેશ કુકડીયા, અકિલા) : જુઓ વિડીયો

(8:32 PM IST)