News of Saturday, 26th July 2025
અમદાવાદ ફાયરમાં બોગસ ડિગ્રી મામલે કાર્યવાહી, 3 સ્ટેશન ઓફિસર અને 1 સબ-ઓફિસર ટર્મિનેટ, સ્ટેશન ઓફિસર સુધીર ગઢવી, શુભમ ખડીયા ટર્મિનેટ, સ્ટેશન ઓફિસર મેહુલ ગઢવીને પણ છૂટા કરાયા, સબ ઓફિસર આસિફ શેખ સામે પણ કાર્યવાહી, વિજિલન્સ તપાસમાં પગલા લેવા કરાઈ હતી ભલામણ.

(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
